Saturday, January 04, 2020

અદ્વૈત

અદ્વૈત નો અગ્નિ અરુણાચલે અરણ્યે બળતો, અસત્ ના આકર્ષણો છોડાવી ને સ્વ ને સત્ માં સ્થિત કરતો.

મોહ ના પોટલાં તવ ચરણો માં છોડાયા, સર્વશક્તિમાન ની સમક્ષ ઈચ્છાઓ ઓગળી જતી જેમ કપૂર ઓગળે હવા માં.

No comments:

Post a Comment